ફોટોગ્રાફીમાં હાયપોનો ઉપયોગ શા માટે થાય છે?

  • A
    $AgBr$ ના કણોને ધાત્વિક સિલ્વરમાં રિડ્યુસ કરવા માટે
  • B
    ધાત્વિક સિલ્વરને સિલ્વર ક્ષારમાં રૂપાંતરિત કરવા માટે
  • C
    અવિઘટિત સિલ્વર બ્રોમાઈડને દ્રાવ્ય સંકીર્ણ તરીકે દૂર કરવા માટે
  • D
    રિડ્યુસ થયેલ સિલ્વરને દૂર કરવા માટે

Explore More

Similar Questions

શરીરમાં લેડ (સીસા) ધાતુની ઝેરી અસરને દૂર કરવા માટે કયો લિગેન્ડ ચીલેટ થેરાપીમાં ઉપયોગી છે?

$Vitamin \ B_{12}$ માં રહેલી ધાતુ કઈ છે?

વિધાન: $AgCl$ એ $NH_4OH$ ના દ્રાવણમાં ઓગળે છે.
કારણ: સંકીર્ણ સંયોજનના નિર્માણને કારણે.

કોપરના સિલ્વર પ્લેટિંગ માટે $AgNO_3$ ને બદલે $K[Ag(CN)_2]$ વપરાય છે. કારણ કે ........

Difficult
View Solution

ધાત્વિક નાઈટ્રેટ $X$ નું જલીય દ્રાવણ $NH_4OH$ સાથે પ્રક્રિયા કરીને $Y$ બનાવે છે,જે વધારાના $NH_4OH$ માં ઓગળી જાય છે. પરિણામી સંકીર્ણ એસીટાલ્ડિહાઈડ દ્વારા રિડક્શન પામીને ધાતુ જમા કરે છે. $X$ અને $Y$ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo